યુનિફોર્મ સિવાયના ગરમ વસ્ત્રો ન પહેરવા અંગેની ખાનગી

શાળાઓની મનમાની નહીં ચાલે. ઠંડીથી રક્ષણ મળે એવા

કોઈપણ ગરમ કપડાં પહેરવાની મનાઈ નહીં ફરમાવી શકે ખાનગી

શાળાઓ. રાજ્ય સરકારનો સ્પષ્ટ આદેશ.