*૩૧ ડીસેમ્બર ની ઉજવણી દરમિયાન નશો કરતા પહેલા સાવધાન*

 

*હવે ડ્રગ્ઝ લેતા પકડાયા તો ખૈર નહી*

 

*રાજ્ય ના પોલીસ વડા*

*આશિષ ભાટીયા ની*

*પહેલ*

 

રાજ્ય મા અત્યાર સુધી દારુ પીધેલો છે કે નહી તે તપાસવા ની સિસ્ટમ લાગુ કરાઇ હતી

 

*હવે ડ્રગ્ઝ લીધુ છે કે નહી તે જાણવા નવી સિસ્ટમ થશે લાગુ*

 

રસ્તા પર જેમ દારુ પીંધેલા ની એનાલાઇઝર દ્વારા ચકાસણી થતી તેમ હવે

ડ્રગ એનાલાઇઝર થી ચકાસણી થશે

 

*કોલેજ , પાન ના ગલ્લા , ક્લબ , પાર્ટીઝ, *

*સહિત એવી તમામ જાહેર જગ્યાઓ જયાં ડ્રગ્ઝ લેવાતું *હોવાની સંભાવના*

*જણાય ત્યાં ત્યાં સ્થાનિક પોલીસ રેડ પાડશે*

 

*રાજ્ય મા પ્રથમ વાર થશે આ પ્રયોગ*

*શરુઆત મા અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ આ ચાર મોટા શહેરોમાં આ પ્રયોગ કરાશે*

 

રાજ્ય સરકારે રુપિયા ૫૦ લાખ મા વસાવી કીટસ

 

આ કીટ થી *ઓન ધી સ્પોટ* – ડ્રગ્ઝ લીધુ છે કે કેમ તે જાણી શકાશે

 

કીટ વાપરવાની ટ્રેનિગ હાલ શરુ

 

આગામી ૩૧ ડીસેમ્બર થી થઇ શકેછે લાગુ ..

 

#Drugs #news #icmnews #gujaratinews