*સાબરકાંઠા: મહિલા કોલેજમાં મતદાન કર્યુ ન હોવા છતાં યુવાનનું મતદાન થઈ ગયું*
સવગઢ વિસ્તારમાં રહેનાર યુવાન મતદાન કરવા ગયો તો તેનું થઈ ગયું હતું મતદાન
યુવાનનાં હાથ પર વિલોપ્ય શાહીનું પણ નિશાન નહીં
બોગસ વોટીંગ થયું હોવાની શક્યતા
ત્રણથી ચાર લોકોનું વોટીંગ થઈ ગયું હોવાની ફરીયાદ.
#political #politics #icmnews #news