*ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 39% વોટિંગ*

 

સૌથી વધુ ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં 50% મતદાન

 

સૌથી ઓછું જામનગરમાં 35% મતદાન.