*બ્રેકિંગ ન્યુઝ..*
એનસીપીના બાગીનેતા રેશ્મા પટેલ કાલે સવારે આપમાં જોડાશે. વિરમગામ થી હાર્દિક પટેલ સામે લડશે ચૂંટણી.પાસ ના બે જૂના નેતા વચ્ચે જામશે જંગ.

#political #news #icmnews