*વલસાડ પોલીસ ની પ્રશંસનીય કામગીરી*
વલસાડ જિલ્લા ના વગલધરા પાસે પકડાઈ વિદેશી દારૂની ગાડી
345 વિદેશી દારૂની પેટી ભરી જતી.
ડમ્પર પકડી પાડતી વલસાડ પોલીસ
પીએસઆઇ દિનેશભાઈ મણીભાઈ ચૌધરી અને તેમની ટીમે પર પડ્યું સમગ્ર ઓપરેશન
વિદેશી દારૂ ડમ્પર મળી કુલ 30 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો અને આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
ચૂંટણી ના માહોલ વચ્ચે દારૂ ની રેલમછેલ અટકાવવા પીએસઆઇ દિનેશભાઈ મણીભાઈ ચૌધરી અને તેમની ટીમે કરી પ્રસનીય કામગીરી
પોલીસ
સલામ ગુજરાત પોલીસ ને