નવો આવેલો રોગ મ્યુકર માઇકોસિસ ફંગશ અને ફૂગથી ફેલાઈ રહેલ છે..

*ALERT MSG*

🙏 *આપણાં તમામ લોકોને વિનંતી છે કે :*

તેઓ શાકભાજી કે અન્ય કોઇપણ બનાવેલી વાનગી સારી છે કે બગડી ગઇ છે ? તે માટે સૂંઘવી નહીં.જો તમને સહેજપણ બગડી ગયા જેવું લાગે તો તરત જ સૂંઘયા વગર જ, એને નાંખી દેવામાં શાણપણ છે.જે એમાં ફંગસ કે ફૂગ હશે તો ,એ તુર્ત જ નાક વાટે શરીરમાં દાખલ થઈ, પરેશાન કરી દે છે.ફૂગ ચડે તેવા કોઈ પણ ખોરાક (બ્રેડ,ભાખરી ,ભાત,શાક,વિ.વિ..) 1 દિવસ પણ વાસી ન ખાવા..👊🏻🎯💥

નવો આવેલો રોગ *મ્યુકર માઇકોસિસ* ફંગશ અને ફૂગથી ફેલાઈ રહેલ છે..