આજના મુખ્ય સમાચાર*

* ભાજપે જાહેર કરેલી યાદીમાં 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ     કપાઈ..

* ભાજપે રાજકોટની ચારેય બેઠકોના ઉમેદવાર બદલી નાખ્યા

 

* ભાજપે 13 બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપી

 

* ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા આઉટ : ઇંગ્લેન્ડનો 10 વિકેટે       વિજય

 

* ભાજપને પક્ષપલ્ટુઓ પર ભરોસો, 38 ધારાસભ્યોની ટિકિટો       કપાઈ

 

* ભરૂચ વિધાનસભાનાં ભરૂચના ભાજપનાં ઉમેદવાર તરીકે પૂર્વ      ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકિટ અપાઇ…

 

* ૬.૩ તીવ્રતાના ભૂકંપથી ઘ્રૂજી ઉઠ્‌યું ઉત્તર ભારત, નેપાળમાં ૬       લોકોના મોત.

 

#news #ICMNEWS #brekingnews