*બ્રેકિંગ ન્યુઝ..*

ભાજપે જાહેર કરેલી યાદીમાં 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ..

રાજેન્દ્ર ત્રિવેદી શશીકાંત પંડ્યા, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક મોટા માથાઓને ટિકિટ નહીં..