*પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચૂંટણી નહીં લડવાની જાહેરાત*

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં લડે ચૂંટણી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નહીં લડે ચૂંટણી

પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નહીં લડે ચૂંટણી

પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નહીં લડે ચૂંટણી

પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાને ટિકિટની શક્યતા નહીવત

સૌરભ પટેલ, વિભાવરી દવેનું પત્તુ પણ કપાઈ શકે છે

યોગેશ પટેલ અને ફળદુને પણ ટિકિટની શક્યતા ઓછી

રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓની ટિકિટ કપાશે

આજે રાત્રે જાહેર થઈ શકે છે ભાજપની પ્રથમ યાદી

દિલ્હીમાં ચાલી રહી છે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક

પૂર્વ મંત્રી આરસી ફળદુ પણ નહીં લડે ચૂંટણી

જામનગર દક્ષિણથી ધારાસભ્ય છે ફળદુ

અગાઉ કાલાવડથી ચૂંટણી લડતા હતા ફળદુ

#bjp #news #ICMNEWS #brekingnews