બ્રેકિંગ ન્યુઝ :

મળતી માહિતી મુજબ કાલુપુર રેલવે સ્ટેશન પર સાઈડ કોર્નર પર છત નો અમુક ભાગ તૂટી પડ્યો.

રાહત ની વાત એ કે ભીડ હોવા છતાં કોઈ ઇજાગ્રસત નહિ,

૧ હેંડીકેપ વ્યકિત વિલચેર પસાર થયા ને તરત ગાબડું પડી છત તૂટી પડી…