*તારાપુરમાં યુવા વર્ગનું ફિટનેસ જળવાઈ રહે તેવા હેતુસર કિસ્મત ફિટનેસ જીમ યુવાનોનું બોડી ફિટનેસ નું કિસ્મત ખુલ્યું!?*
તારાપુર: આજના આધુનિક યુગમાં પરિસ્થિતિને ધ્યાન રાખી યુવા વર્ગમાં યુવાનો પોતાનું બોડી સાથે આરોગ્યનું ફિટનેસ જાળવી રાખે તેવા ઉમદા હેતુથી તારાપુરમાં યુવા વર્ગનું બોડી ફિટનેસ જાળવી રાખવા માટે કિસ્મત ફિટનેસ જીમ તારાપુર ખાતે ખુલ્લુ મુકાયું છે જેથી સમગ્ર તારાપુર પંથકમાં યુવા વર્ગમાં યોગા વિવિધ કસરત વડે પોતાના શરીરને મજબૂત શક્તિશાળી બનાવવા માટે શરીરની શક્તિ માં આત્મા નિર્ભર સાથે મજબૂતી યુવા વર્ગમાં રહે તે માટે તારાપુર ખાતે મોટી ચોકડી રોડ કિસ્મત ફિટનેસ જીમ દ્વારા યુવા વર્ગનું બોડી મજબૂત કાર્ય અંતર્ગત કિસ્મત ફિટનેસ જીમ શરૂ થઈ ગયું છે જેમાં યુવા વર્ગ પોતાના ફિટનેસ આરોગ્ય ને તંદુરસ્ત મજબૂત કરી શકે છે તેના માટે સંચાલક રાહીબશા આર. દિવાન અરબાઝ ભાઈ વોરા દ્વારા શરૂ કરાયું છે
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર