*ખેડા ની દિવ્યાંગ યુવતી સારિકાએ ગોળાફેંક અને ચક્રફેક માં અનેક મેડલો મેળવ્યા*

ખેડાની દિવ્યાંગ યુવતિએ ગોળાફેંક અને ચક્રફેંકમાં અનેક મેડલો મેળવ્યાં અન્નત મનના માનવીને પહાડ પણ ડગાવી શક્તો નથી કે ના નડી શકેછે. તે ઉક્તિ ખેડાની દિવ્યાંગ યુવતી સાદિકાએ સાબિત કરી બતાવી છે . માત્ર આઠ વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવનાર ખેડાની દિકરીએ રમત – ગમતમાં ગોળાફેંક અને ચક્રફેક માં અનેક મેડલ મેળળ્યાં છે .ખેડામાં આવેલ મોમીન વાળા વિસ્તારમાં રહેતા સિકંદર મીરા ની દિવ્યાંગ યુવતી સાદિકાએ ૮ વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં પગ ગમાવ્યો હતો.સાદિકા એ મક્કમ મનોબળથી પોતાના જીવનમાં રમત ગમત ક્ષેત્રે અનેક મેડલો મેળવી સમાજ અને જિલ્લાનુ નામ રોશન કર્યું છે.

રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર