રસ્તે રખડતા ઢોરના કેસમાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નોંધાઈ ફરિયાદ

રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે નોંધાઇ ફરિયાદ

કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

કલમ 304 હેઠળ નોંધાયો ગુનો

નરોડાના ભાવિન પટેલના મોતના કેસમાં નોંધાઈ ફરિયાદ

રસ્તે રખડતા ઢોરે અડફેટે લેતા ભાવિન પટેલનું થયું હતું મોત

AMC ના અધિકારીઓ સામે નોંધાયો ગુનો

રખડતા ઢોર ના કેસમાં પહેલીવાર AMCના અધિકારીઓ સામે ગુનો નોંધાતા દોડધામ

પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધ્યો ગુનો

કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ

કોર્પોરેશનના બે જવાબદાર અધિકારીઓના કારણે થયું હતું ભાવિન પટેલનું મોત

બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજ ના કારણે ભાવિન પટેલ થયું હતું મોત

રખડતા ઢોરે અડફેટે લેતા ભાવિન પટેલને થયો હતો અકસ્માત

અકસ્માતના કારણે ભાવિન પટેલને બ્રેઇનમાં થયા હતા મલ્ટીપલ હેમરેજ

કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની હતી પરિવારજનોની માગ

ગુનો નોંધાયા બાદ AMC ના અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહીની માગ