*ભરૂચ: અંક્લેશ્વર વી.ટી. કોલેજ પાસે આવેલ નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું*

ત્રણ મોબાઈલ ફોન અને રોકડા ૧૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરી