અંકલેશ્વર

અંકલેશ્વરમાં કારનો કાચ તોડી ચોરીનો વધુ એક બનાવ

પ્રતિન ચોકડી આઇ. સી.આઈ.સી.આઈ બેંકની સામે કારમાંથી કાચ તોડી રોકડા અને લેપટોપ મળી કુલ 50 હજારના મુદ્દામાલની ચોરી

ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

#icmnews #Letsupdate