સુરતવાસીઓ માટે સારા સમાચાર

 

સુરતવાસીઓ માટે એક મહિનો બસ સેવા ફ્રી

મની કાર્ડથી શહેરીજનો ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે

શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા SMCનો નિર્ણય

રોજ પાંચ લાખથી વધુ લોકો બસસેવા નો લાભ લે તેવો આશય