પશ્ચિમ_કચ્છ_પોલીસ
વાયોર પોલીસ સ્ટેશન દ્વારા વાયોર પ્રાથમિક શાળામાં ઈ- એફ.આઇ.આર પ્રોજેક્ટ અંતર્ગત ઈ-એફ.આઇ.આર ની લોકજાગૃતિ અર્થે નાયબ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગના ઓની અધ્યક્ષતામાં કલાક 11:૦૦ થી 12:00 વાગ્યા સુધી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
જેમાં વાયોર વિસ્તારના વિવિધ અગ્રણીઓ સરપંચશ્રીઓ તથા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો હાજર રહેલા હતા કાર્યક્રમમાં આ પ્રોજેક્ટ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લોકોને સમજણ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા લોકો હાજર રહેલ હતા.