જાહેરજનતા જોગ અપીલ કે એક કંડલા પોર્ટ પર પોલિસ પાસે એક ૧૯વષૅ નો મુકબધિર યુવક પકડાયો છે લાગતા વળગતા લોકો સંપર્ક કરો
એક મુકબધીર યુવક આશરે ઉ.વ .૧૯ વાળો કંડલા દીનદયાલ પોર્ટ બહાર જેટી .૧૫ ની સામે ફેસીંગ તાર વાડ પાસેથી મળી આવેલ છે . જેનુ નામ સરનામું બોલી સકતો નથી તેનુ નામ પંકજ છે . જેના જમણા હાથની કલાઈમાં હિન્દીમાં પંકજ નામ લખેલ છે . જે આ કોઈ ઈસમને ઓળખતુ હોય તો કંડલા મરીન પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૩૬૨૭૦૫૨૭ , પી.એસ.આઈ ડી.જી.પટેલ મો .૯૫૫૮૫૮૦૯૯૪ તથા એ.એસ.આઇ રણધીરસિંહ એચ . ઝાલા મો .૮૨૩૮૫૬૯૪૨૪ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.