અંબાજી બ્રેકિંગ…બનાસકાંઠા

અંબાજી પાણીમાં તણાતી બાળકીને બચાવનાર મહિલા હોમગાર્ડનું કરાયું સન્માન…

 

ભાજપ નેતા સ્વરૂપભાઈ રાણા દ્વારા મહિલા હોમગાર્ડની સહાનીએ કામગીરીને બીરદાવી…

 

અંબાજી મંદિર સધન સુરક્ષાના પીએસઆઇ આર.કે વાણીયા ઉપસ્થિત રહ્યા…

 

અંબાજી મંદિર સધન સુરક્ષાના અધિકારીઓની હાજરીમાં મહિલા કર્મીનું કરાયું સન્માન…

 

શુક્રવારની સાંજે 7 નંબર ગેટ સામે પાણીમાં તણાતી બાળકીને બચાવી હતી આ મહિલા હોમગાર્ડ કર્મીએ…

 

મહિલા હોમગાર્ડ નયના ડાયાણીની સુંદર કામગીરી…

 

મહિલા હોમગાર્ડની સુંદર કામગીરીને લઈ સધન સુરક્ષાના અધિકારીઓએ પણ ફૂલમાળા પહેરાવી કરાયું સન્માન…

 

સ્વરૂપભાઈ રાણાની આગેવાની હેઠળ આ સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું…

 

સઘન સુરક્ષાના પીએસઆઇ સહિત કર્મચારીઓએ મહિલા હોમગાર્ડની કામગીરીને બિરદાવી…

 

આ મહિલા હોમગાર્ડ

ની કામગીરીથી લોકો પ્રેરિત થાય અને આવી સેવાકીય પ્રવૃત્તિ કરે તે ભાવનાથી સ્વરૂપભાઈ રાણા દ્વારા આ સન્માન કાર્યક્રમ યોજાયો….

 

સ્વરૂપભાઈ રાણાએ સાલ ઓઢાળી નયના ડાયાણી મહિલા હોમગાર્ડની કામગીરીની પ્રશંસા કરી…