અંબાજી મંદિરના રોડ પર વરસાદના પાણી ફરી વળતા પાણીમાં તણાતી છોકરીનો મંદિરના ગેટ પર હાજર હોમગાર્ડ મહિલાએ બહાદુરીપૂર્વક બચાવ્યો જીવ.

#ICMNEWS #news