*ભરૂચ: અંક્લેશ્વર બેન્કમાં ફાયરિંગ વિથ લૂંટનો મામલો*

પોલીસે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવી 44 લાખની બેંક લૂંટનાં તમામ 5 આરોપી ઝડપી પાડ્યા

લૂંટમાં ગયેલી ૨૦ લાખથી વધુની મત્તા પણ રિકવર કરાઇ

મીરાનગરમાં રાતે ચલાવ્યું હતું મેગા સર્ચ ઓપરેશન

શૌચાલયમાં સંતાયા હતા ૪ લૂંટારુઓ .

ભરૂચ પોલીસ આજે પત્રકાર પરિષદ કરશે

ફાયરિંગમાં ઈજાગ્રસ્ત લૂંટારુ વડોદરામાં સારવાર હેઠળ.

#ICMNEWS