*📌ભરૂચ જિલ્લાના તાલુકા મથકોએ પડેલ વરસાદના આંકડા*
DATE: 02/08/2022
તારીખ- ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૬ કલાક થી તારીખ-૦૨/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૬ કલાક સુધી નો વરસાદ મીમી માં
હાંસોટ- ૦૫ મીમી
અંક્લેશ્વર- ૦૩ મીમી
આમોદ- ૦૪ મીમી
જંબુસર- ૦૧ મીમી
ઝઘડિયા- ૦૪ મીમી
નેત્રંગ- ૦૫ મીમી
ભરૂચ- ૧૨ મીમી
વાગરા- ૦૦ (Nil)
વાલીયા- ૦૦ (Nil)
કુલ વરસાદ- ૩૪મીમી
#gujaratnivacha
નર્મદા ડેમ ની જળ સપાટી આજરોજ સવારે ૬ કલાકે ૧૩૨.૧૪ મીટર
પાણીની આવક ૮૦,૪૦૦ ક્યુસેક
ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી ૨.૬૦૦ મીટર.
