અમદાવાદ વસ્ત્રાલ પહેલા મસમોટો ભુવો અને ત્યારબાદ

ભુવાના સમારકામ ને લઈને.

ગેસ લાઇન પ્રેસરથી લીકેજ થતા સ્થાનિકોમા ભારે ફફડાટ,

બ્લાસ્ટની ભીતિ ને લઈને.સ્થાનિકોમાં ભયનો માહોલ,