*બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી ની આગેવાનીમાં યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક*

 

બેઠકમાં લેવાઇ શકે છે મહત્વના નિર્ણય

 

બેઠકમાં ગૃહ વિભાગના અગ્રસચિવ, રાજ્ય પોલીસ વડા સહિત SITના અઘિકારીઓ રહેશે હાજર…