*છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનું રાજીનામુ લેવાયું*

 

_મંત્રી સાથે જાહેર કાર્યક્રમમાં નશાની હાલતમાં હોવાના વિડીયો થયા હતા વાયરલ_

 

_વિડીયો વાયરલ થતા પ્રદેશ ભાજપ તરફથી રાજીનામુ લેવાયું_

*છોટોઉદેપુર જીલલા ના ભાજપા નાં પ્રમુખ નું અશોભનિય વતઁન દારુ પિધેલી હાલત માં માનનીય પ્રભારી મંત્રી સાથે ગેરવતૃણકનો વિડિયો વાયરલ થયો*

 

*Youtube ચેનલ ને લાઇક કરો શેર કરો અને Subscribe કરો*

 

 

 

 

 

 

_રશ્મિકાંત વસાવાએ પ્રદેશ અધ્યક્ષ ને આપ્યું રાજીનામુ…..🖋_

_સ્વસ્થ રહો સુરક્ષિત રહો_