ગાંધીનગરના સેક્ટર 30 ખાતે ૩ ગાયોના મોત

 

વીજ કરન્ટ લાગતાં ૩ ગાયોના મોત

 

સ્ટ્રીટ લાઈટના વાયરો પાણી હતાં. પાણીમાં પગ મૂકતાં ગાયોને કરન્ટ લાગ્યો.

 

૨ ગાયોના ઘટનાસ્થળે જ મોત

 

એક ગાય તરફડિયાં મારી રહી છે

 

વરસાદી પાણીને કારણે સ્ટ્રીટ લાઈટના થાંભલામાંથી કરન્ટ વહી રહ્યો છે