ન્યૂઝ બ્રેકીંગ
અમદાવાદ
કોંગ્રેસ નેતા મુરતુઝા ખાન પઠાણ નો છોકરો અને અંકુર સ્કૂલ ના ટ્રસ્ટી ઝાયેદ ખાન પઠાણ અને તેના માણસો દ્વારા અંકુર સ્કૂલ ના સી.બી.એસ.સી બોર્ડના ડોક્યુમેન્ટ સળગાવ્યા
બીજા ટ્રસ્ટીઓ પણ અચાનક સ્કૂલે પહોંચતા ઝાયેદ ખાન પઠાણ નો ભાંડો ફૂટી જતા દાદાગીરી ઉપર ઉતરી આવ્યો