*📌જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર*

🔸ભાષણ દરમિયાન હુમલો

 

*આ હુમલામાં તે ઘાયલ થયાના અહેવાલ છે.*

 

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી વાગી છે. ગોળી શિન્ઝો આબેની છાતીમાં વાગી છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, આબેની સ્થિતિ નાજુક છે કારણ કે તેમને ઘણું લોહી વહી ગયું હતું.