અંકલેશ્વર
અંકલેશ્વર શહેર પોલીસને વાહન ચેકીંગ દરમિયાન મળી સફળતા.
પોલીસે રિક્ષામાંથી ચપ્પુ અને સિગારેટ લાઈટર ગન સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા.
પાંચેય આરોપી શુ હથિયારોથી કોઈ ગુનાને આપતા હતા અંજામ તે દિશામાં તપાસ હાથ ધરી.
પાંચેય આરોપીઓ ભરૂચના દાંડિયા બજારના રહેવાસી.