*સુપ્રીમ કોર્ટે શિંદેની અરજી પર ડેપ્યુટી સ્પીકરને ફટકારી નોટિસ, વધુ સુનાવણી 11 જુલાઈએ*
મહારાષ્ટ્રની રાજકીય લડાઈ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બળવાખોર એકનાથ શિંદેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી છે.