અમદાવાદમાં ફરી એકવાર આયેશાવાળી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રિવરફ્રન્ટ પર પોતાનો અંતિમ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ વીડિયો યુવતીએ આપઘાત પહેલા બનાવ્યો હતો. યુવતીએ વીડિયો બનાવી આપઘાત કર્યો.