ગુજરાત બ્રેકિંગ ન્યુઝ..

રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ

ખોડલધામના પ્રોજેક્ટ ને આગળ વધારશે

ખોડલધામ પોલિટિકલ એકેડમી શરુ કરાશે

કાગવડ ખાતે નરેશ પટેલની જાહેરાત