દરેક દેશમાં બળાત્કારને ગુનો ગણવામાં આવે છે. ફ્લોરિડાના આઉટસ્કર્ટમાં સ્થિત મિરેકલ વિલેજમાં બળાત્કારના આરોપીને એક સુંદર બંગલો અપાયો છે. અહીં લગભગ 200 જેટલા બળાત્કારના આરોપીઓ તેમના પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે. તે લગભગ 20 એકરમાં આવેલું એક નાનું ગામ છે. આ ગામની સ્થાપના વર્ષ 2009માં બળાત્કારના દોષિતો માટે થઈ હતી.