ઇસનપુર ની કેટલીક સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા
ભાજપ ની હાય હાય બોલાવી છાજિયાં લેવામાં આવ્યા
પોલીસ અને કોર્પોરેશનના માણસો દ્વારા ધાક-ધમકી અપાતી હોવાનો ગંભીર આક્ષેપ
લાંભા બોર્ડ TP 54 ના મુદ્દે સ્થાનિકોનો વિરોધ
5 સોસાયટીના 40 જેટલા મકાનો કપાતમાં જતાં સ્થાનિકો વિફર્યા
બિલ્ડરને ફાયદો કરાવી આપવા લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ
કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી : સોસાયટીના રહીશો ની રજૂઆત
સ્થાનિક કોર્પોરેટરો વાત સાંભળવા તૈયાર ન હોવાથી સ્થાનિકો નારાજ
કોર્પોરેશન નો બગીચો તેમજ વોટર પમ્પીંગ સ્ટેશન હોવા છતાં કપાત
માત્ર એક જ તરફ કટીંગ કરાતા સ્થાનિકો માં રોષ
સ્થાનિકોએ સૂત્રોચાર કરી કોર્પોરેશન અને નેતાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો