બાબરાના યુવા પત્રકાર હિરેન ચૌહાણનો આજે જન્મદિવસ
(પત્રકાર હિરેન ચૌહાણ ના જન્મ દિવસ ની સૌ કોઇ શુભકામનાઓ પાઠવી રહ્યું છે.)
બાબરા તા.09/06/2022
બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મો.નંબર ૯૦૩૩૫ ૨૪૯૧૦ પર સવાર થી જ શુભેચ્છાઓ આવી રહી છે . હિરેનભાઈ બાબરા માં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાનો , ડિવાઈન સીટી ન્યૂઝ તેમજ આર. આર. ન્યુઝ ના જીલ્લા બ્યુરો ચીફ અને હાલાર એક્ષપ્રેસ ન્યુઝ મેનેજીંગ તંત્રી તેમજ અનેક ન્યૂઝ ના બાબરા તાલુકાના રીપોર્ટર છે.ત્યારે પ્રેસ મિટીયા ના મિત્રો , મિત્રો પરીવાર , સામાજીક રાજકીય વેપારી તાલુકા પ્રમુખ તેમજ આગેવાનો મિત્રો સહિત સૌવ કોઈ શુભકામનાઓ પાઠવી રહ્યા છે . સાથે પત્રકાર સેત્રે વધુમાં વધુ પ્રગતિ કરો સાથે સંત્ય લોકો સુધી પહોંચાડતા રહો તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.