*તલાટી કમ મંત્રીની 3400 જગ્યા માટે 7 લાખ અરજીઓ. પહેલી વખત આટલી અરજી આવી છે. સરકારી નોકરીનો ક્રેઝ કહેશો પણ આજે પણ સરકારી આંકડા મુજબ 3,46,000 શિક્ષિત અને 17,800 અર્ધશિક્ષિત બેરોજગારો છે. વાસ્તવિક આંકડો તો ઘણો મોટો. ગુજરાત મોડેલનો ફુગ્ગો ફોડતા આંકડા છે.*