રાજુલા માં પર્યાવરણ દિવસની ઉજવણી વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરાયું
રાજુલા માં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ વન વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં પાંચ મી જૂન પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગસ્વરૂપે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ના મહિલા મોરચા દ્વારા તેજલબેન દુધરેજીયા ના માર્ગદર્શન નીચે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષો ના જતન ની નેમ લીધી હતી.
જેમાં આર એફ ઓ માકરાણી તેજલબેન દુધરેજીયા જિજ્ઞાબેન લાધવા ચાંદનીબેન હરેશભાઇ વાળા હિતેશભાઈ કતરિયા નાયબ મામલતદાર જોશી રાકેશભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી