ગુજરાતસમાચાર Krunal SoniMay 27, 2022 *હવામાન વિભાગ- કેરલમાં આગામી બે દિવસમાં ચોમાસુ બેસશે. *હવામાન વિભાગ એ કરી આગાહી કેરલમાં આગામી બે દિવસમાં ચોમાસુ. *દિલ્હીમાં વરસાદ હજૂ મોડુ થશે.
*📌ભરૂચ: અંક્લેશ્વર-હાંસોટ રોડ પાસે રામ વાટિકામાંથી વિદેશી દારૂ ઝડપાયો* *📌ભરૂચ: અંક્લેશ્વર-હાંસોટ રોડ પાસે રામ વાટિકામાંથી વિદેશી દારૂ ઝડપાયો* ભરૂચ એલસીબીએ બુટલેગરની અટકાયત કરી તપાસ હાથ ધરી…
*નવસારી : ચીખલી તાલુકામાં આવેલ કાંગવાઈ ગામની ઘટના* કાંગવાઈ ગામના રોહિત ફળિયામાં આવેલ ખેતરમાંથી મૃત દીપડો મળી આવ્યો તૌફીક ભાઈ…