*📌 શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત: લાખો વિદ્યાર્થીઓને ઓનલાઈન મળશે જોરદાર સુવિધા*
🔸ભાવનગરમાં શિક્ષણમંત્રની મોટી જાહેરાત
🔸શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓ માટે કરી જાહેરાત
🔸વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ પોર્ટલ બનાવશે
ડિઝિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિઝિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ બાકી રહી જાય. ક્લાસરૂમમાં આધુનિક ટેકનિકથી શિક્ષણ આપવામાં આવી રહ્યુછે ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઓનલાઇન પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
