પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સેનાના સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.