ઈન્ડિયા ક્રાઇમ મીરર ગુજરાત બ્રેકિંગ……
હાર્દિક પટેલને લઇને સૌથી મહત્વના સમાચાર. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ. કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ હતા. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ભાજપમાં જોડાઇ શકે છે હાર્દિક પટેલ.