*રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન અધિકારી પર હુમલો.*

 

_રાજકોટ  પડધરી તાલુકાના મોવૈયા ગામે PGVCL ની ટીમ ઉપર હુમલો._

 

_રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહીયુ છે વીજ ચોરીનું ચેકિંગ._

 

_વીજ ચોરી ચેકિંગ દરમિયાન ડેપ્યુટી ઇજનેર પર થયો હુમલો._

 

_ડેપ્યુટી ઈજનેર ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા…_🖋️