ભરૂચ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ ઉત્કર્ષ પહેલ અંતર્ગત જિલ્લાના 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભ

 

ઉત્કર્ષ સમારોહ અંતર્ગત 12 મેના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવશે ભરૂચ

પ્રધાનમંત્રી પણ ઓનલાઈન જોડાશે

 

જિલ્લા કલેક્ટરે સંબોધી પત્રકાર પરિષદ