રાજુલા ટાઉનમાં એમેઝોન કંપનીના પાર્સલની આડમાં ઇગ્લીંશ દારૂની બોટલોની ડીલીવરી કરતાં ડીલીવરી બોયને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬ કુલ કિ.રૂ.૫૨૫૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ
અમરેલી જિલ્ડ પોલીસ અધિક્ષક હંકર સિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.બીગાનલ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અપયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.વી પસાદ સાહેબીસુચના અને માર્ગદર્શન નીચે રાજલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મૂહાભાઇ વાળા તથા ટાઉન બીટના ઠંડા ડી.ડી મકવાણા વિગેરે પોલીસ સ્ટાર્ક પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ઉન મફતપરા વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬, કિં૩૫૨૫ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાદી કરેલ છે.
પકડાયેલ આરોપી:–
કાર્તીકભાઇ રામભાઇ ગોહીલ વારર ધંધો પ્રા.નોકરી રહે.રાજુલા,મફતપરા, વડલી રોડ તા.રાજુલા જિ અમરેલી
પકડાયેલ મુદ્દામાલ:–
ભારતીય બનાવટના ઇલીમ ની અલગ તંણ નાની હમ ની બોટલ નંગ-૧૬ કિ રૂ.૫૨૫૦
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. ડી.વી પ્રસાદ તથા સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુન્નભાઇ તથા પો.કોન્સ. મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ સજયભાઇ કનુભાઇ ઘોંઘળ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણાનાઓ જોડાયેલ હતા.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી