*મહેસાણા :*

સુવિધા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના

GRD જવાન ટ્રકને રોકવા જતા ટ્રક જવાન પર ફરી વળી, GRD જવાનનું મોત, અગાઉ પણ આ જ સર્કલ પર ટ્રકની અડફેટે આવતા GRD જવાનનું થયું હતું મોત