*અમદાવાદમાં બપોરના સમયે બહાર નીકળતા વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શનિ અને રવિવારના બપોરના 1 થી 4 વાગ્યા સુધી શહેરના 60 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. બે દિવસની ટ્રાયલ બાદ રિપોર્ટના આધારે સંપૂર્ણ રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે.*