પીઆઇ ચૌધરી સામે નર્મદા એસપી એક્શનમાં. પીઆઇ ચૌધરીના સસ્પેન્ડનો રિપોર્ટ ડીવાયએસપી એ ડીજીપીને મોકલ્યો. 2 લાખની લાંચ લેતા એસીબીએ ઝાડપયા હતા.