આજે વિરમગામ ખાતે હાર્દિક પટેલના પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આપાયું આમંત્રણ. સીએમના હાજર રહેવાની સંભાવનાઓ.