ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ વિધાનસભા ગૃહમાં પસાર થયું

રાજ્યમાં નવી ૭ ખાનગી યુનિવર્સિટીઓ શરુ થશે

સુરત-વડોદરા-સુરેન્દ્રનગર-ભરૂચ-રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં કાર્યરત થશે-૭ ખાનગી યુનિવર્સિટીઓ

ગુજરાતના યુવાઓને ઘર આંગણે અદ્યતન ઉચ્ચ શિક્ષણ મળતું થશે- શિક્ષણ મંત્રી